અમદાવાદના જુહાપુરામાં સ્થિત અલ સુગરા શોપમાંથી 15 લાખની કિંમતના 11 વિદેશી પોપટની ચોરી થઈ છે, જેની ફરિયાદ નોંધાઈ છે.